એટીએમ કાર્ડ ભૂલાઈ જશે?

આપણા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ તો વર્ષોજૂનો છે, પણ તેની અસર અને પહોંચ છેક છેવાડાં ગામો સુધી પણ પહોંચે એવું હવે બની રહ્યું છે. મોબાઇલ આવ્યા પછી ઇન્ટરનેટ અંતરિયાળ ગામો સુધી પહોંચ્યું (ભલે કવરેજ અને સ્પીડ હજી એક મોટો પ્રશ્ર્ન છે), પણ લોકોના રોજિંદા જીવન પર તેની અસર હવે દેખાઈ રહી છે  ખાસ કરીને બેન્કિંગના ક્ષેત્રમાં.

આ મહિનાની શરૂઆતમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક લોન્ચ થઈ એ ઘણી બધી રીતે નવા સીમાચિહ્ન સમાન છે, અલબત્ત આપણે, વધુ કેટલાક વિવાદો માટે પણ તૈયાર રહેવું પડે એવું લાગે છે.

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published.