શું છે આ હાયપરલૂપ?

વર્ષ ૨૦૧૦ના અરસામાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં  ‘હાઇ સ્પીડ’ રેલ પ્રોજક્ટે મંજૂરી મળી ત્યારે આ પ્રોજેક્ટની વિગતો જાણીએ,  અવકાશ ક્ષેત્રે સંશોધનો કરતી ‘સેસએક્સ’ એ ઓટો ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી રહેલી ‘ટેસ્લા’ કંપનીના વડા એલન મસ્ક નિરાશ થયા. એમે લાગ્યું કે જે સિલિકો વેલીમાં ઇન્ટરનેટે પ્રતો આખી દુનિયાનો ડેટા એકત્ર કરવનું કે મંગળ પર રોવર્સ પહોંચાડવનું કામ ચાલી રહ્યું હોય,  ત્યાની બુલેટ ટ્રેન માઇલ દીઠ ખર્ચની દૃષ્ટિએ સૌથી મોંઘી અને કલાક દીઠ ૩૫૦ કિલોમીટરી ઝડપે દુનિયાની સૌથી ધીમી બુલેટ ટ્રેન્સમાની એક હોય, એ તો કેમ ચાલે?

Please to view this content. (Not a member? Join Today!)

Leave a Reply

Your email address will not be published.